Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

અંતિમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમમાં બટલર અને જેક લીચનો સમાવેશ

લંડનઃ ઇંગ્લેન્ડે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ભારત સામે પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર અને ડાબા હાથના સ્પિનર જેક લીચને સામેલ કર્યા છે.

(3:44 pm IST)