Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

આ છે અનુષ્કાની ગર્લ ગેંગ

 અનુષ્કા શર્માની આ ગર્લ ગેંગ ભારત વિરૂધ્ધ ઈંગ્લેન્ડની ચોથી ટેસ્ટ મેચમાં ગ્રુપ ફોટોસેશન કર્યુ હતું. ઈશાંત શર્માની પત્ની પ્રતિમાસિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં કલાકાર અનુષ્કા (વિરાટ કોહલીની પત્ની), ટીવી પ્રસ્તુતકર્તા સંજના (જસપ્રિત બુમરાહની પત્ની), પૃથ્વી નારાયણ (રવિચંદ્રન અશ્વિનની પત્ની), વકીલ આશિતા સૂદ (મયંક અગ્રવાલની પત્ની), અનિતા અરૂણ (બોલિંગ કોચ ભરત અરૂણની પત્નિ) અને અન્ય ગર્લ જોવા મળી રહી છે.

(3:10 pm IST)