Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

સુશીલના જામીન નામંજુર

નવી દિલ્હીઃ દિલ્હીની કોર્ટે હત્યા કેસમાં ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમારને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સુશીલ કુમાર ઉપર ૫ મેના રોજ યુવાન કુસ્તીબાજ સાગર ધનખારની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે.

(3:55 pm IST)