Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

બોકસર નીતુ અને હુસામુદ્દીને મેડલ પાકા કર્યા

નવી દિલ્‍હીઃ કોમનવેલ્‍થ ગેમ્‍સમાં બોકિસંગમાં ૨૧ વર્ષની નીતુ ગંઘાસ અને ૨૮ વર્ષનો નિઝામાબાદનો હુસામુદ્દીન મોહમ્‍મદ પોતપોતાના વર્ગની સેમી ફાઇનલમાં પહોંચી જતાં તેમણે ભારત માટે મેડલ પાકો કરી આપ્‍યો  હતો.

૪૮ કિલો વર્ગમાં નીતુએ કવોર્ટરમાં નોર્ધર્ન આયરલેન્‍ડની નિકોલ કેટેગરીમાં હુસામુદ્દીને નામિબિયાના ટ્રાયઅગેઇન મોર્નિંગને ૪-૧થી હરાવ્‍યો હતો. 

(3:35 pm IST)