Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

મહિલા હોકીમાં ભારત સેમી ફાઇનલમાં: મેડલ જીતવાની તૈયારીમાં

નવી દિલ્‍હીઃ કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ભારતીય મહિલા ટીમ હોકીમાં કેનેડાને ૩-૨થી હરાવીને સેમી ફાઇનલમાં પહોંચી ગઇ હતી

ગોલકીપર સવિતાના નેતૃત્‍વવાળા ભારત વતી સલીમા ટેટે (૩જી મિનિટમાં), નવનીત કૌર (૨૨) અને લાલરેમસિયામી (૫૧)એ ગોલક કર્યો હતો.

આ જીત સાથે ભારત હોકીમાં મેડલ જીતવાની તૈયારીમાં છે એમ કહી જ શકાય.

(3:34 pm IST)