Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

હવે શનિ-રવિ બે ટી૨૦ મુકાબલા અમેરિકામાં: રોહિત પીઠના દુઃખાવાથી પરેશાન, જો કે ગંભીર નથી

નવી દિલ્‍હીઃ ભારત-વિન્‍ડીઝ વચ્‍ચે હવે ચોથી અને પાંચમી ટી૨૦ અમેરિકામાં ફલોરિડાના લોડરહિલમાં રમાશે. ચોથો મુકાબલો શનિવારે રાત્રે ૮ વાગ્‍યે શરૂ થશે.

ત્રીજા મેચમાં કેપ્‍ટન રોહિત શર્મા ઇજાને કારણે ૧૧ રને રિટાયર હર્ટ થયો હતો. તેને પીઠમાં દુખાવો શરૂ થયો હતો. જોકે હવે સિરીઝની ચોથી મેચ છેક શનિવારે હોવાથી તે ઇજામુકત થશે એવી તેને ખાતરી છે.

(3:33 pm IST)