Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

લોન ટેનિસ ડબલ્‍સમાં હિતેન્‍દ્ર સેઇલર અને દિલીપ ઠાકરની જોડીને સિલ્‍વર

રાજકોટઃ તાજેતરમાં  ગાંધીનગર ખાતે રમાયેલી ખેલ મહાકુંભ, રાજય કક્ષાની લોન ટેનિસ (૬૦ વર્ષ ઉપરની વય જૂથ) સ્‍પર્ધામાં, ગાધીંનગર શહેરના હિતેન્‍દ્ર સેઇલર અને દિલિપ ઠાકરની જોડીએ ઉત્‍કૃષ્‍ઠ દેખાવ કરી ડબલ્‍સ ઇવેન્‍ટમાં  સિલ્‍વરમેડલ હાંસલ કરેલ છે. શ્રી હિતન્‍દ્ર સેઇલરે સિંગલ્‍સ ઇવેન્‍ટમાં પણ સિલ્‍વરમેડલ હાંસલ કરેલ છે. તેઓ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

 

(3:28 pm IST)