Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ભારતીય અમેરિકન હરિની લોગાને સ્‍ક્રિપ્‍સ નેશનલ સ્‍પેલિંગ બી સ્‍પર્ધા જીતી

ભારતીય અમેરિકન હરિની લોગાને ૨૨ શબ્‍દોની સાચી જોડણી કરીને સ્‍ક્રિપ્‍સ નેશનલ સ્‍પેલિંગ બી ૨૦૨૨ સ્‍પર્ધા જીતી લીધી

(3:07 pm IST)