Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

આનંદ સતત બીજી ગેમ જીત્‍યો

નવી દિલ્‍હીઃ નોર્વે ચેસ ટુર્નામેન્‍ટની ક્‍લાસિકલ ઇવેન્‍ટમાં વિશ્વનાથન આનંદ સતત બીજી ગેમ જીતીને બધા ખેલાડીઓમાં મોખરે થઇ ગયો હતો.

તેણે બાવન વર્ષના બલ્‍ગેરિયાના વેસેલિન ટોપાલોવને ૩૬ ચાલમાં હરાવ્‍યો હતો. પાંચ વાર વર્લ્‍ડ ચેમ્‍પિયન બનેલો આનંદ બ્‍લિટ્‍ઝ ઇવેન્‍ટમાં ચોથા નંબરે રહ્યો હતો.

(3:06 pm IST)