Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જીતનો જશ્‍ન

લંડનની મેચમાં ઇટલીને ૩-૦થી હરાવ્‍યા બાદ આર્જેન્‍ટિનાના ખેલાડીઓએ લિયોનેલ મેસીને હવામાંં ઉછાળીને જીત સેલિબ્રેટ કરી હતી.

(3:07 pm IST)