Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

બે મહિનામાં ફુલ્લી ફિટ થઇ જઇશઃ અજિંક્‍ય રહાણે

ભારતના આઉટ ઓફ-ફોર્મ બેટર અજિંકય રહાણે એ કહ્યું કે હું પગની ઇજાની સારવાર કરાવી રહ્યો છું અને ૬ થી આઠ અઠવાડિયામાં પૂરો ફિટ થઇ જઇશ.

(3:04 pm IST)