Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

શૂટિંગ વર્લ્‍ડ કપમાં ૨૬ વર્ષના સ્‍વપિ્નલ કુસાળેએ જીત્‍યો સિલ્‍વર

નવી દિલ્‍હીઃ ભારતનો ૨૬ વર્ષનો શૂટર સ્‍વપિ્નલ કુસાળે અઝરબૈજાનના બાકુ શહેરમાં આયોજીત આઇએસએસએફ વર્લ્‍ડ કપમાં મેન્‍સ ૫૦ મીટર ૩ પોઝિશન્‍સ(થ્રી-પી) ઇવેન્‍ટમાં બીજા નંબરે આવતાં સિલ્‍વર મેડલ જીત્‍યો છે.

પ્રથમ સ્‍થાન માટેની હરીફાઇમાં સ્‍વપિ્નલ યુક્રેનના સેર્હી કુલિશ સામે ૧૦-૧૬ થી હારી ગયો હતો.

ભારતની રાઇફલ સ્‍કવોડમાં હવે કુલ એક ગોલ્‍ડ અને એક સિલ્‍વર સહિત કુલ બે મેડલ આવ્‍યા છે અને ભારત નવમાં સ્‍થાનેથી પાંચમા ક્રમે આવી ગયું છે.

(3:04 pm IST)