Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

પૃથ્‍વી શોની પચીસ ટકા મેચ ફી કપાઇ ગઇ

વાનખેડેમાં લખનઉ સામેની મેચમાં પાંચ રને આઉટ થઇ જનાર દિલ્‍હીના ઓપનર પળથ્‍વી શોને આઇપીએલની આચારસંહિતાના લેવલ-૧  પ્રકારના અફેન્‍સ બદલ મેચ રેફરી  પ્રકાશ ભટ્ટે ઠપકો આપ્‍યો છે તેમ જ તેની પચીસ ટકા મેચ-ફી કાપી લીધી છે. આ પ્રકારનો ક્રિકેટલક્ષી ગુનો અમ્‍પાયર અથવા કોઈ હરીફ ખેલાડી સામે અસભ્‍ય સંકેત કરવા બાબતનો હોય છે.

(4:12 pm IST)