Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

સુંદર અને નટરાજન ઘાયલ

નવી દિલ્‍હી : આઈપીએલની ટીમ હૈદ્રાબાદના બે ખેલાડીઓ વોશીંગ્‍ટન સુંદર, ટી. નટરાજન ઘાયલ થયા છે. સુંદર પણ ઈજાના કારણે કેટલીક મેચોમાં ટીમની બહાર હતો. તેના હાથને ફરીથી ઈજા થઈ છે. આ કારણોસર તેણે ચેન્‍નાઈ સામે બોલીંગ કરી ન હતી.

(3:06 pm IST)