News of Saturday, 3rd February 2018

દ.આફ્રિકાને મોટો ફટકોઃ કેપ્ટન ડુપ્લેસીસ વન-ડે તથા ટી-૨૦ સીરીઝમાંથી બાહર

 ભારત-દ.આફ્રિકા વિરૂધ્ધ ચાલી રહેલ ૬ મેચોની વન-ડે શ્રેણીમાં ભારતે પહેલો વન-ડે જીતી ૧-૦ થી લીડ મેળવી છે. તેવામાં દ.આફ્રિકાના કેપ્ટન ડુપ્લેસીસ ઇજાગ્રસ્ત થતા બાકીના પાંચ વન-ડે તથા ત્યારબાદ રમનાર T-20 સીરીઝમાંથી પણ આઉટ થતા યજમાન ટીમને મોટો ફટકો  પડયો છે.

(3:43 pm IST)
  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સીઆરપીએફના કાફલા ઉપર ગ્રેનેડ હુમલોઃ ૨ જવાન તથા ૨ સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત access_time 3:33 pm IST

  • અમદાવાદના ચાણકય બ્રીજ પાસે મારૂતિ વાન ભળભળ સળગી : કોઈ જાનહાની નથી access_time 5:54 pm IST

  • રાજસ્થાન – મધ્યપ્રદેશ - ગુજરાતમાં પણ રિલિઝ થશે 'પદ્માવત': કરણી સેના તૈયારઃ મુંબઇઃ દુનિયાભરમાં બમ્પર કમાણી કરી રહેલી પદ્માવત હવે જયાં કરણી સેનાનો વિરોધ છે ત્યાં પણ રિલીઝ થશેઃ આ પ્રકારના સંકેતો સ્વયં શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ આપ્યો છેઃ એટલુ જ નહિ કરણી સેના તરફથી ભણસાલી પ્રોડકશનને ભરોસો અપાયો છે કે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં વિરોધ નહી કરીએઃ આ બધુ કરણી સેનાએ એક પત્રના માધ્યમથી કહ્યુ છે access_time 11:57 am IST