Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

સ્‍વ. ચંદ્રસિંહ હાડાની સુપુત્રીના શુભલગ્ન ચિ. નિકિતાબા - ચિ. ધર્મેન્‍દ્રસિંહ

ગામ બુંદિકોટા (રાજસ્‍થાન) હાલ રાજકોટ નિવાસી સ્‍વ. ચંદ્રસિંહ અભયસિંહ હાડાના કુંવરીબા ચિ. નિકિતાબાના શુભલગ્ન વિજપડી નિવાસી શ્રી  શિવુભા કેશુભા ભાટીના કુંવરશ્રી ચિ. ધર્મેન્‍દ્રસિંહ સાથે તા. ર૭ ના મંગળવારે કવિશ્રી અમૃતઘાયલ કોમ્‍યુનીટી હોલ યુનિટ-૧, ં આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામે નિરધારેલ છે.

(11:54 am IST)