Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

રમેશભાઈ સોઢાના સુપુત્રના શુભલગ્ન : ચિ.મોહિત - ચિ.હેતલ

રાજકોટઃ અ.સૌ.ભાવનાબેન તથા શ્રી રમેશભાઈ સામતભાઈ સોઢાના સુપુત્ર ચિ.મોહિતના શુભલગ્ન વઢવાણ નિવાસી અ.સૌ.કમુબેન તથા શ્રી ભરતભાઈ બચુભાઈ સોલંકીની સુપુત્રી ચિ.હેતલ સાથે તા.૧૦ના શુક્રવારના શુભદીને વઢવાણ (જી.સુરેન્દ્રનગર) ખાતે નિરધારેલ છે. (મો.ેઁ૯૮૯૮૧ ૬૭૦૯૯)

(11:42 am IST)