Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના ભત્રીજાના શુભ લગ્નઃ ચિ. કૃણાલ - ચિ. સુજાન

રાજકોટ : રાધનપુરના ધારાસભ્ય ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસ.સી.,એસ.ટી. એકતા મંચના પ્રમુખ અલ્પેશભાઇ ઠાકોરના ભરીજા ચિ. કૃણાલના શુભ લગ્ન ચિ. સુજાન સાથે તા. ૯ના શુક્રવારે સાંજે ૭ કલાકે પ્રસંગની પાર્ટી પ્લોટ હાથી મંદીરની બાજુમાં એસ.જી.   હાઇવે અમદાવાદ ખાતે નિર્ધારેલ છે.

(4:09 pm IST)