Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

જીલ્લા ભાજપ મંત્રી હરેશભાઇ હેરભાના પુત્રના શુભલગ્નઃ ચિ. સિધ્ધરાજ - ચિ. તૃપ્તી

જસદણ : રાજકોટ જીલ્લા ભાજપના મંત્રી ઘેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને જસદણ તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ હરેશભાઇ મેરામભાઇ હેરભા પુત્ર સિધ્ધરાજના લગ્ન મોટા દડવા નિવાસી મુકતાબેન તથા જેસીંગભાઇ લાખાભાઇ લાવડીયાની પુત્રી ચિ. તૃપ્તી સાથે તા.પના રોજ યોજાયા છે. જસદણ તાલુકાના કડુકા ગામે તા.૪થીએ રવિવારે બપોરે ૧૧ કલાકે ભોજનસમારોહ યોજાયો છે. તા.૩ની સાંજે સાંજી ગીત, તા.૪ને સવારે ૮ કલાકે મંડપમુર્હુત સાંજે ૪.૩૦ કલાકે મામેરૂ તા.પને સવારે ૬ કલાકે જાન પ્રસ્થાનતથા તા.પમીએ સવારે ૧૦ કલાકે હસ્તમેળાપ રાખેલ છે.

 

(11:53 am IST)