Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રતનપરના ક્ષત્રિય સમાજના અગ્રણી કિશોરસિંહ ઝાલાની સુપુત્રીના શુભલગ્ન ચિ.મોહિતાબા -- ચિ.દિવ્‍યરાજસિંહ

રાજકોટ : રતનપર ગામના ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી કિશોરસિંહ નટુભા ઝાલાની સુપુત્રી ચિ.મોહિતાબાના શુભલગ્ન અલમપર નિવાસી શ્રી ઘનશ્‍યામસિંહ ભીખુભા ગોહીલના સુપુત્ર ચિ.દિવ્‍યરાજસિંહ સાથે તા.૪/૧૨/૨૦૨૨ના રોજ નિરધાર્યા છે. આમંત્રીતો માટે ભોજન સમારંભ તા.૩/૧૨/૨૦૨૦ના રોજ રતનપર ખાતે રાખેલ છે. મોબાઇલ નં. કિશોરસિંહ ઝાલા ૯૮૭૯પ ર૬૬ર૬.

(4:21 pm IST)