Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ફોટોગ્રાફર રમેશભાઈ ટંકરીયા પરિવારના આંગણે ઢોલ ઢબુકયાઃ ચિ.જલ્પા * ચિ.પંકજ

રાજકોટ : અ. સૌ. શ્રીમતી વંદનાબેન તથા શ્રી રમેશકુમાર મનસુખલાલ ટંકારીયા (ફોટોગ્રાફર)ની સુપુત્ર ચિ. જલ્પાના શુભલગ્ન ઉપલેટાવાળા અ.સૌ. શ્રીમતી ગીતાબેન તથા શ્રી કિશોરભાઈ વલ્લભભાઈ પરમારના સુપુત્ર ચિ. પંકજ સાથે તા.૫ના સોમવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. શુભ નિવાસસ્થાન : શ્રી રમેશભાઈ ટંકારીયા, ''મનહર આર્ટ'' ૮ - બ સુભાષનગર, આમ્રપાલી સીનેમા પાછળ, રાજકોટ. મો. ૯૮૭૯૯ ૬૮૨૬૭.

(3:54 pm IST)