Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ખંભાળીયાના ચાવડા પરિવારમાં શુભલગ્ન

ચિ. ભાવના - ચિ. વિવેક : ચિ. વિજય - ભાવિશા

ખંભાળીયા  : મણીબેન કાળુભાઇ ચાવડા તથા કાળુભાઇ નારણભાઇ ચાવડા (પ્રમુખ દેવભૂમિ જિ. ભાજપ)ની સુપુત્રી ચિ. ભાવના ના શુભ લગ્ન કોયલી નિવાસી હાલ અમદાવાદ રહેતા અ. સૌ. કુંવરબેન તથા રામભાઇ કાળુભાઇ કુંભારવડીયાના સુપુત્ર ચિ.વિવેક સાથે તા. પ- ના શુભ દિને યોજાયેલ છે.

આ ઉપરાંત અ. સૌ. સંતોકબેન તથા કાનાભાઇ નારણભાઇ ચાવડાના સુપુત્ર ચિ. વિજયના શુભલગ્ન ભાણખોખરી નિવાસી અ. સૌ. હિમીબેન તથા કારાભાઇ દેવશી પિંડારીયાના સુપુત્રી ચિ. ભાવિશા  સાથે તા. ૭ ના શુભ દિને યોજાયેલ છે.

(1:07 pm IST)