Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ઉપલેટાઃ રાજપરાના નાથાભાઇ ઓડેદરાના આંગણે આસોપાલવના તોરણ

ચિ. અલ્પેશ - ચિ. શેતલ

ઢાંક : ઉપલેટા તાલુકાના રાજપરા (વાડીવિસ્તારના) નિવાસી લીરીબેન તથા નાથાભાઇ વિરમભાઇ ઓડેદરાના સુપુત્ર ચિ. અલ્પેશના શુભ લગ્ન ડાંગરવડ નિવાસી લીલુબેન તથા અરજનભાઇ વસ્તાભાઇ મોઢવાડીયાની સુપુત્રી ચિ. શેતલ સાથે તા. ૬ ને મંગળવારના રોજ નિર્ધાયો છે.

(11:13 am IST)