Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

મોરબી જીલ્લા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ તરીકે અમિતભાઈ ચૌહાણ (રબારી) ની વરણી

કોંગ્રેસ આગેવાનો અને માલધારી આગેવાનોએ અમિતભાઈ ચૌહાણને શુભેચ્છાઓ પાઠવી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમિતભાઈ ચાવડાની મંજુરીથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલમાં મોરબી જીલ્લા પ્રમુખ તરીકે અમિતભાઈ બાબુભાઈ ચૌહાણ (રબારી) ની નિમણુક કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ આગેવાનો અને માલધારી આગેવાનોએ અમિતભાઈ ચૌહાણને શુભેચ્છાઓ પાઠવી છે.

 

(11:12 pm IST)