Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

જુનાગઢ જિલ્લામાં આજે બે કલાકમાં સરેરાશ ૯ થી ૧૮ મીમી વરસાદ નોંધાયો

કેશોદમાં સૌથી વધુ ૧૮ મીમી અને સૌથી ઓછો ર મીમી માંગરોળમાં

જુનાગઢ : જુનાગઢ જિલ્લામાં આજે બે કલાકમાં સરેરાશ ૯ થી ૧૮ મીમી વરસાદ ખાબકયો હતો. જયારે  કેશોદમાં સૌથી વધુ ૧૮ મીમી અને સૌથી ઓછો  માંગરોળમાં ર મીમી વરસાદ નોંધાયો છે. 

(8:57 pm IST)