Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

સુરેન્‍દ્રનગરના કુડાના કચ્‍છના નાના રણમાં બસમાં હરતી ફરતી સ્‍કૂલ બનાવાઇ

 વઢવાણ :  સુરેન્‍દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા કચ્‍છના નાના રણમાં અગરિયાઓ દ્વારા પોતાના ઘરનું ગુજારણ ચલાવવા માટે થઈને કચ્‍છના નાના રણમાં ચાર મહિના મીઠું પકવવા માટે રણમાં મજૂરી કામ માટે જતા હોય છે ત્‍યારે પોતાના બાળકોને પણ સાથે લઈને જતા હોય છે અત્‍યારે સરકાર દ્વારા કોઈપણ બાળકો રણમાં શિક્ષણથી વંચિત નારે તે માટે થઈને સરકાર દ્વારા બસની અંદર હરતી ફરતી સ્‍કૂલ તેમજ આંગણવાડી નું સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે.(તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(10:42 am IST)