Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

જસદણમાં જન્‍મદિનની પ્રેરક ઉજવણી :

 જસદણ : ડોક્‍ટર દીપકભાઈ રામાણી ( રામાણી જનરલ હોસ્‍પિટલ જસદણ) ના ધર્મપત્‍ની ધર્મિષ્ઠાબેન દીપકભાઈ રામાણીના જન્‍મદિવસ નિમિત્તે પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ ની લાઇબ્રેરીમાં ૫૧૧ બુક અર્પણ કરી પ્રેરક કાર્ય કરેલ છે તે તસ્‍વીર. (તસ્‍વીર : કરશન બામટા આટકોટ)

(12:47 pm IST)