Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

આટકોટ કૈલાસનગરમાં પાણી પ્રશ્‍ને મહિલાઓ દ્વારા માટલા ફોડીને વિરોધ

(કરશન બામટા દ્વારા) આટકોટ,તા.૩૦ : આટકોટ કૈલાસ નગર મા મહીલાઓએ  માટલા ફોડી કર્યો વિરોધ કર્યો પાણી નો ટાંકા સરુ કરવામાં આવે તૈવી માંગણી સાથે આજે વિરોધ કર્યો હતો  એક વષ થયું હતું છતાંય પાણી ના ટાંકા શરૂ કરવામાં આવ્‍યા નહી જેની   ૨૩લાખના ખરચે બનેલા ટાકા ઘુળ ઘાળી થયાં   પીજીવીસીએલના વાકે આ અટકેલા ટાંકા આ ઉનાળામાં સરુ થશે    લાખોના ખરચે બનેલા ટાકા સરકાર પૈસા પાણી જાય છતાંય આળસુ તંત્રની બેદરકારી સામે આવી કૈલાસ નગરના લોકો ત્રણ હજાર લોકો રહેતા હોય      હાલમાં ચાર દિવસે પાણી આવતું હોય હાલમાં ગામમાં થી પાણી આવતું હોય નર્મદા નું કનેક્‍શન પણ આપવામાં આવ્‍યું છે પણ પીજીવીસીએલ કનેક્‍શન આપ્‍યું ન હોય જેથી  વહેલી તકે કનેક્‍શન આપવામાં આવે તેવી માગણી ઉઠી છેે.

(12:43 pm IST)