Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ધ્રોલ હાઇવે ઉપર વાહનોના કાળા કાચ સામે કાર્યવાહી

ધ્રોલ હાઈવે ઉપર ચેકીંગ હાથ ધરીને કાળા કાચ ધરાવતા વાહનો સામે કરી કાર્યવાહી કરાઇ હતી. ધ્રોલના p.s.i એમ.એન જાડેજા અને પોલીસ સ્‍ટાફ કોઈની શરમ રાખ્‍યા વગર ફોરવ્‍હીલ વાહનનો ઉપર તુટી પડયા હતા. (૨૫.૩)(તસ્‍વીર સંજય ડાંગર, ધ્રોલ)

 

(11:37 am IST)