Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

જામનગર આખામાં વીજ દરોડા ૩૩ ટીમો ત્રાટકીઃ ખંભાળીયા-ગેઇટ-સેન્‍ટ્રલ ઝોન-સીટી-૧ બધુ આવરી લેવાયું જુનાગઢ જીલ્લામાં: ર૯ ગામડામાં ધોંસ

પીજીવીસીએલની કોર્પોરેટ ચેકીંગ ટીમોએ વીજ ચોરી ઝડપી લેવા આજે સવારથી ૩૩ ટીમો આખા જામનગર શહેરને આવરી લીધુ છેઃ ખંભાળીયા ગેઇટ-સેન્‍ટ્રલ ઝોન-સીટી-૧ ક્ષેત્રમાં દરોડા પાડયા છેઃ તો જુનાગઢ સર્કલમાં ર૯ ગામડામાં ૩૪ ટીમોએ ધોંસ બોલાવી છેઃ વિસાવદર-ભેંસાણ-બીલખા તાલુકામાં તપાસણી

 

(11:00 am IST)