Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

અમાસ અને શનીવારનો સંયોગઃ સાળંગપુર કષ્ટભંજનદેવ શ્રીહનુમાનજીના સાનિધ્યમાં શ્રી મારૂતી યજ્ઞ-દિવ્ય શણગાર

વાîકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખ્યાત ઍવા સાળંગપુરધામમા બિરાજમાન શ્રી કષ્ટભîજનદેવ હનુમાનજીદેવ મîદિર ખાતે આજરોજ તા. ૩૦ મીના અમાસ અને સાથોસાથ શનિવાર હોય આજે દાદાના દરબાર સવારના સાત વાગ્યાî થી સાîજના પાîચ વાગ્યાî સુધી ‘શ્રી મારૂતિ યજ્ઞ’ પ. પુ. શાસ્ત્રી સ્વામી શ્રી હરી­કાશદાસજી સ્વામી અને કોઠારી સ્વામી પ પુ શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ રાખેલ છે તેમજ પૂજારી સ્વામી શ્રી ડી, કે, સ્વામી દ્વારા આજે દાદાને તલવાર, ગદા, ભાલા, અને દાદાને દિવ્ય શણગાર કરવામાî આવેલ છે આજે અમાસ અને શનિવારનો સîયોગ હોય સાળંગપુરધામમાî શ્રી કષ્ટભîજનદેવ હનુમાનજી મîદિર માî હજારો ભાવિકોઍ સવારે મîગળા આરતીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવેલ અને મારૂતિ યજ્ઞના દર્શન નો લાભ લીધેલ હતો જે યાદી પૂજારી સ્વામી શ્રી ડી. કે. સ્વામીજીની યાદીમાî જણાવાયુî છે.

(10:48 am IST)