Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

પોરબંદર બાઇકની ચોરી

પોરબંદર, તા., ૩૦: ગ્‍લોબલ હોસ્‍પીટલ સામે  પાર્ક કરેલુ જીજે રપ આર ૭૮રર નંબરનું રૂા. ૬૦ હજારનું કોઇ અજાણ્‍યો શખ્‍સો ચોરી કરી ગયાની ફરીયાદ છાંયા નવાપરાના નારણભાઇ કારાભાઇ મકવાણાએ નોંધાવી છે.આ બાઇક ચોરીની તપાસ કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ પી.એસ.ઝાલા ચલાવી રહયા છે.

(11:37 am IST)