Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

કચ્છના રાપર વિસ્તારમા ભૂકંપનો આંચકો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : કચ્છના રાપર વિસ્તારમાં આજે બપોરે 12:46 મીનીટે આંચકો નોંધાયો હતો. સિસ્મોલોજી કચેરીમાં 3.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ રાપરથી 16 કિ.મી. દૂર વેસ્ટ સાઉથ વેસ્ટ નોંધાયું છે.

(3:05 pm IST)