Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

વાંકાનેરમાં ફલેગમાર્ચ

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૨૯ : ચૂંટણીને અનુલક્ષી અર્ધલશ્કરી દળો સાથે પોલીસની ફલેગમાર્ચ યોજાઇ હતી. જોકે શહેરમાં રોડ પર વાહનો - રીક્ષાઓના આડેધડ પાર્કિંગથી ટ્રાફિક વધુ અવરોધાતો જોવા મળે છે.

આ અંગે પોલીસ તંત્ર દ્વારા પગલા ભરવા માંગ ઉઠી છે.

(2:00 pm IST)