Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

જેતપુર પંથકમાં કોરોનાનો વિસ્‍ફોટઃ બે દિવસમાં ૬ પોઝિટિવ કેસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૭: જેતપુર પંથકમાં કોરોનાનો વિસ્‍ફોટ થયો છે. બે દિવસમાં ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં બે તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારમાં ખીરસરા, સ્‍ટે. વાવડી, વીરપુર, મેવાસામાં ૪ કેસ નોંધાયા છે.

(12:13 pm IST)