Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

પ્રભાસ પાટણમાં ખોડિયાર જયંતિની ઉજવણી

 ખોડીયાર જન્મ જયંતિનો ભોઇ સમાજ દ્વારા ઉત્સવ મનાવવામાં આવેલ. આ તકે ભકિત સંગીત અને બહેનોએ રાસ-ગરબા લીધા હતા. બ્લડ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. પ્રસાદ પણ સહુએ લીધેલ હતો. ભોઇ સમાજના પ્રમુખ રાજેશભાઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ યુવાનોએ જહેમત ઉઠાવી હતી.(

 

(9:32 am IST)