-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
મેઘરાજાએ ફરી ર૦ ડેમોમાં ૦ાા થી રાા ફુટ પાણી ઠાલવ્યાઃ એક ડઝન ડેમ છલોછલઃ ૪ ઓવરફલો
રાજકોટ તા. ર૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમ ભારે વરસાદને કારણે ર૦ ડેમોમાં ૦ાા થી રાા ફુટ જેવુ પાણી મેઘરાજાએ ઠાલવતા ફરી એક ડઝન છલોછલ તો ૪ ડેમો ફરી ઓવરફલો બની ગયા છે, ૮ ડેમોના દરવાજા ખોલવામાં આવ્યાનું સિંચાઇ ખાતાના વર્તુળોએ ઉમેર્યુ હતું.
રાજકોટ જીલ્લો
ડેમનું નામ |
ર૪ કલાકમાં |
હાલની સપાટી |
|
વધારો ફુટમાં |
ફુટમાં |
ન્યારી-૧ |
૦.૧૬ |
ર૪.૬૦ છલોછલ |
ફાડદંગ બેટી ૧.૭૦ |
૧૧.૭૦ |
|
ઇશ્વરીયા |
૧.૩૧ |
૧૩.૧૦ |
કરમાળ |
૦.૩૩ |
-- |
કર્ણુકી |
ર.૩૦ |
૧૬.૪૦ |
મોરબી જીલ્લો |
|
|
મચ્છુ-૧ |
૦.૩૬ |
૩૬.૪૦ |
મચ્છુ-ર |
૦.૪૬ |
ર૬.૩૦ |
ડેમી-ર |
૦.૩૩ |
૧૬.૪૦ |
ઘોડા ધ્રોઇ |
૦.૮ર |
૧ર.૯૦ |
બ્રાહ્મણી |
૦.૩૦ |
૧૪.પ૦ |
બ્રાહ્મણી-ર |
૦.૩૩ |
૧૦.૦૦ |
ડેમી-૩ |
૦.૪૯ |
૧ર.૮૦ |
જામનગર જીલ્લો |
|
|
ડાઇમીણસાર ૦.પર |
૧૧.ર૦ |
|
દ્વારકા જીલ્લો |
|
|
ઘી |
૦.૬ર |
૧પ.૧૦ |
ગઢકી |
૦.૮ર |
૦.પ૦ |
શેઢાભાડથરી ૦.૪૬ |
૧૦.૦૦ |
|
મીણસાર |
૦.૩૩ |
૯-૦૦ |
સુરેન્દ્રનગર જીલ્લો |
|
|
લીંબડી |
૦.પ૯ |
૧૧.૩૦ |
ભોગવો |
|
|
લીંબડી |
૦.૮૩ |
૧૦.૦૦ |
ભોગાવો |
|
|
ફલકૂ |
૦.૪૯ |
૧૦.૩૦ |
નિભણી |
૧૦.૦૦ |
-- |
અમરેલી જીલ્લો |
|
|
સાકરોલી |
૦.૯ર |
રર.૪૦ |