Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના લાંચ લેતા ઝડપાયેલ હેડ કોન્સ્ટેબલના રિમાન્ડ મંજૂર

2500ની લાંચ લેતા ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલ અરજણ ડાંગરના કાલ બપોરે 2 વાગ્યા સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર: એન્ટીકરપ્શન બ્યુરોની રેડમાં ઝડપાયા હતા હેડ કોન્સ્ટેબલ

જામનગર :  ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના લાંચ લેતા ઝડપાયેલ હેડ કોન્સ્ટેબલના રિમાન્ડ મંજૂર કરાયા છે

2500ની લાંચ લેતા ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલ અરજણ ડાંગરના કાલ બપોરે 2 વાગ્યા સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે, એન્ટીકરપ્શન બ્યુરોની રેડમાં હેડ કોન્સ્ટેબલ ઝડપાયોઃ છે

(6:52 pm IST)