Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ઉનામાં વીજ લાઇન ઇન્સ્પેકટરનો નિવૃતી વિદાય સમારંભ યોજાયો

ઉના તા. ર૭ :.. પીજીવીસીએલકચેરીનાં ઉના સબ ડીવીઝનમાં છેલ્લા ૩૯ વરસથી લાઇન ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કાળુભાઇ બાબરીયા તાજેતરમાં વય મર્યાદાને કારણે નિવૃત થતા હોય સબ ડીવીઝનનાં એન્જીનીયર ત્થા ડીવીઝનનાં સ્ટાફે  તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો તેમની ૩૮ વરસની નિષ્ઠા પૂર્વક બજાવેલ ફરજ બદલ તેમનું સ્મૃતિ ચિંહન ત્થા શાલ ઓઢાડી સન્માન કરી તેની સેવાને બિરદાવી હતી.

(12:09 pm IST)