-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Wednesday, 27th December 2017
પોરબંદર રાણીબાગથી માણેક ચોક આડેધડ વાહન પાર્કીંગ : ચેમ્બર દ્વારા રજુઆત
પોરબંદર, તા. ર૭ : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ડી.એસ.પી.ને રજૂઆત કરીને રાણીબાગથી માણેક ચોક સુધીના રોડ ઉપરથી ટેકડીઓ તથા અડચણરૂપ પાર્કીંગ થતા વાહનોનો ત્રાસ દૂર કરવા માંગણી કરી હતી. છેલ્લા ઘણા સમયથી હરતી ફરતી લારીઓ મનફાવે તેવી રીતે દુકાનદારોને અડચણરૂપ થાય તેમ ઉભી રાખી ધંધો કરતા હોવાથી તેમજ ટ્રાફીકને અડચણરૂપ બને તેવી રીતે મનસ્વી મુજબ વાહનો પાર્કીંગ કરતા હોવાથી તેમજ રીક્ષાવાળાઓ પણ મનફાવે ત્યાં રીક્ષાઓ ઉભી રાખી પેસેન્જરો બેસાડતા હોય તેઓને રીક્ષા ઉભી ન રાખવા કહેવામાં આવે તેવું જણાવે છે જેના કારણે વેપારીઓને તેમના ધંધા-રોજગાર કરવામાં તકલીફ પડે છે અને ધંધા-રોજગારમાં માઠી અસર પડે છે તેમ રજુઆતમાં જણાવ્યું છે.
(12:08 pm IST)