Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

દ્વારકા જીલ્લામાં કોરોનાના ત્રણ કેસ સામે ર૩ સજા થયા

ખંભાળીયા, તા., ૨૭: દેવભુમી દ્વારકામાં કોરોના પોઝીટીવ કેસના નવા ત્રણ કેસ જ ગઇકાલે દ્વારકામાં નોંધાયા હતા. જયારે દ્વારકામાં નોંધાયેલા કોરોના પોઝીટીવ કેસો પૈકી ર૩ વ્‍યકિતઓ પોઝીટીવમાંથી નેગેટીવ થઇને સાજા થયા છે. કુલ સાડા ચારસો જેટલા વ્‍યકિતઓના ટેસ્‍ટીંગ કરવામાં આવ્‍યા હતા તથા કોરોના પોઝીટીવને ઓબજરવેશનમાં મુકાયા છે.

(2:14 pm IST)