Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

સાવરકુંડલાનાં ધીરૂભાઇ રૂપારેલને અંતિમયાત્રામાં શ્રધ્‍ધાંજલી અર્પતા આગેવાનો

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ર૭ :.. સાવરકુંડલાના સ્‍વ. ધીરૂભાઇ રૂપારેલની આજે સવારે અગીયાર વાગ્‍યે તેમના નિવાસ સ્‍થાનેથી નિકળેલી અંતિમ યાત્રામાં શહેરની તમામ શૈક્ષણીક - સામાજીક - ધાર્મિક સંસ્‍થાઓનાં આગેવાનો કાર્યકરો ઉપરાંત રઘુવંશી સમાજનાં મોટી સંખ્‍યામાં અગ્રણીઓ જોડાયા હતા અને શ્રધ્‍ધા સુમન અર્પણ કર્યા હતાં.

(1:43 pm IST)