Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

કલ્‍યાણપુરમાં કિશાન બાયોકોલ કંપનીમાં આગ ભભૂકતા મગફળીના ભૂકા સાથે માસ સામાન બળીને ખાખ

આગ પર કાબુ મેળવવા ફાયરની ૬ ગાડીઓ કામે લાગી હતી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા,તા. ૨૭  : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટી આગની ઘટના બની હતી.

કલ્‍યાણપુરમાં કિસાન બાયોકોલ કંપનીમાં આગ લાગી હતી. મગફળીના ભૂકા સાથે માલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. ભયંકર આગ લાગતા ખંભાળિયા દ્વારકા અને ૩ ખાનગી કંપનીઓ ફાયર મદદ લેવાઇ હતી. આગ પર કાબુ મેળવવા ફાયરની ૬ ગાડીઓ કામે લાગી હતી. આગ લાગવાનું કારણ હજું અકબંધ છે.

(12:44 pm IST)