Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાહુલ ગાંધીનુ લોકસભાનુ સભ્ય પદ રદ કરવાના વિરોધમાં ગોંડલ કોંગ્રેસ સમિતી દ્વારા ધરણા : પોલીસ દ્વારા આગેવાનો અને કાર્યકરોની અટકાયત

ગોંડલ::રાહુલ ગાંધી નુ લોકસભાનુ સભ્ય પદ રદ કરવામાં આવતા ગોંડલ કોંગ્રેસ સમિતી દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.( તસ્વીર : ભાવેશ ભોજાણી - ગોંડલ)

(12:05 pm IST)