Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

થાનગઢમાં કારમાં આગ ભભૂકી

ચોટીલાઃ થાનગઢમાં વગંડીયા રોડ ઉપર બુધવારે સાંજના પસાર થતી કારમાં એકાએક આગ લાગતા નાસભાગ મચેલ હતી, કારમાં મહિલાઓ અને પુરૂષો સવાર હતા પરંતુ ગતી ઓછી હોવાથી આગ તેજ બને તે પહેલા તમામ નીચે ઉતરી જતા આબાદ બચાવ થયેલ હતો. એકાએક આગ લાગતા આસપાસનાં લોકોએ એકઠા થઇ ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને ઠારી હતી.(તસ્વીરઃ હેમલ શાહઃ ચોટીલા)

(2:27 pm IST)