Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

પોરબંદરની મુલાકાતે સી. આર. પાટીલ બપોરે કાર્યકર્તાઓ સાથે બેઠક

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૪: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલ આજરોજ પોરબંદર આવી રહ્યા છે.

ચોપાટી હોટલ લોડર્સ ખાતે ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલ આવીને ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે આજે બપોરે મીટીંગ કરશે.

આગામી લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણી સંબંધે ચર્ચા કરવા સી. આર. પાટીલ પોરબંદર ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે આ મીટીંગ યોજી રહ્યાનું જાણવા મળે છે

(12:35 pm IST)