Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ધ્રોલ યાર્ડની મુલાકાતે રાઘવજીભાઇ પટેલ

ધ્રોલ : કૃષીમંત્રી રાધવજીભાઈ પટેલે  ધ્રોલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી. ટેકાના ભાવે ચણા રાયડાની ખરીદી પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્‍યુ. તાલુકાના ખેડુતો સાથે મુંઝવતા પ્રશ્‍નો અંગે સંવાદ કર્યો હતો.(તસ્‍વીર-અહેવાલ : સંજય ડાંગર ધ્રોલ)

(1:23 pm IST)