Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ધોરાજીમાં GST ટીમ ત્રાટકી

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા)ધોરાજી તા. ૨૫ : માર્કેટીંગ યાર્ડમાં આવેલ રજવાડી ટ્રેડીંગ નામની દુકાનમાં GST સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં GST ના ધામાથી માર્કેટીંગ યાર્ડના વેપારીઓમાં ફફડાટ છે. GST ટીમ હાલ રજવાડી ટ્રેડીંગની દુકાનમાં હાલ તપાસ ચાલુ છે.

(1:14 pm IST)