Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

મોરબી : ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૭૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા.

મોરબી : ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં આજે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં કુલ ૭૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા
મોરબી જીલ્લામાં આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ગુજરાતી વિષયના પેપરમાં ૭૨ વિદ્યાર્થીઓ, અને અંગ્રેજી (નિમ્નસ્તર) વિષયના પેપરમાં ૦૧ મળીને કુલ ૭૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે ૭૫૫૫ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.

(11:16 pm IST)