Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

સાવરકુંડલા ખાતેથી ઉમરાની સફરે જતા મુસ્‍લિમ દંપતીનું સન્‍માન

 

  સાવરકુંડલા ::મુસ્‍લિમ અગ્રણી અને  પાણી પુરવઠા બોર્ડ ના નિવળત કર્મચારી  યુનુસભાઈ ઉમરભાઈ ચૌહાણ અને અનિસાબેન યુનુસભાઈ ચૌહાણ  મક્કા મદીના ઉમરાની સફરેજતા તેમના મિત્ર સર્કલ.દ્વારા એક સન્‍માન નો કાર્યક્રમ રાખવા માં આવેલ હતો જેમાં યુનુસભાઈ ને ફુલહાર થી ઇકબાલ ગોરી , હાજી અશરફભાઈ  યુસુફભાઈ ચૌહાણ ઇબ્રાહિમભાઈ પઠાણ. અશરફભાઈ કુરેશી. સમીરભાઈ વારાણી. એ કરેલ હતું તેમજ  અનિસાબેન નું પણ સન્‍માન મહિલાઓ એ કરેલ હતું  સન્‍માન બાદ અલ્લાહ તાલ્લાહ આ દંપતી ઓ ની ઉમરા ની સફર કાબુલ મંજુર અતાહ ફરમાવે આમીન.

(1:33 pm IST)